સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ હડકંપ: મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ બોલાવી ઈમરજન્સી બેઠક
Surat Food Poisoning: ડાયમંડ સિટી સુરતમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા ભોજનના કારણે ગંભીર ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા પરિવારની માસૂમ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ દુઃખદ ઘટનાને પગલે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ (Minister of...
Advertisement
Surat Food Poisoning: ડાયમંડ સિટી સુરતમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા ભોજનના કારણે ગંભીર ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા પરિવારની માસૂમ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ દુઃખદ ઘટનાને પગલે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ (Minister of State for Health Praful Pansheriya) તાત્કાલિક અસરથી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી.

