સુરતમાં બહારનું ખાતા પહેલાં સાવધાન! રેસ્ટોરન્ટનું શાક ખાધા બાદ 5 વર્ષની બાળકીનું મોત
Surat Food Poisoning: ડાયમંડ સિટી સુરતમાં બહારનું ખાણીપીણી આરોગતા નાગરિકો માટે લાલબત્તી સમાન અત્યંત ચોંકાવનારો અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાંથી લાવેલું શાક ખાધા બાદ એક જ પરિવારના 4 સભ્યો ગંભીર ફૂડ પોઈઝનિંગનો...
Advertisement
Surat Food Poisoning: ડાયમંડ સિટી સુરતમાં બહારનું ખાણીપીણી આરોગતા નાગરિકો માટે લાલબત્તી સમાન અત્યંત ચોંકાવનારો અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાંથી લાવેલું શાક ખાધા બાદ એક જ પરિવારના 4 સભ્યો ગંભીર ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં કળસરિયા પરિવારની માત્ર 5 વર્ષની માસૂમ દીકરીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

