Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Food Safety : સુરતમાં મિલ્ક શેક અને આઈસ ડિશના વેપારીઓને ત્યાં દરોડા

Surat પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી મેંગો મિલ્ક શેકના કુલ 80 જેટલા સેમ્પલ લેવાયા આઈસ ડિશના 15 નમૂનાઓ તપાસ અર્થે લેવામાં આવ્યા મિલ્ક શેકમાં કલર અને સેકરીનની તપાસ કરવામાં આવશે આઈસ ડિશની મલાઈ અને પદાર્થોની પણ...
Advertisement
  • Surat પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી
  • મેંગો મિલ્ક શેકના કુલ 80 જેટલા સેમ્પલ લેવાયા
  • આઈસ ડિશના 15 નમૂનાઓ તપાસ અર્થે લેવામાં આવ્યા
  • મિલ્ક શેકમાં કલર અને સેકરીનની તપાસ કરવામાં આવશે
  • આઈસ ડિશની મલાઈ અને પદાર્થોની પણ થશે તપાસ

Surat Food Safety : સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે લાલ આંખ કરીને શહેરના મિલ્ક શેક અને આઈસ ડિશના વેપારીઓને ત્યાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન મેંગો મિલ્ક શેકના (Mango Milk Shake) 80 જેટલા સેમ્પલ અને આઈસ ડિશના (Ice Dish) 15 નમૂનાઓ તપાસ અર્થે લેવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને મિલ્ક શેકમાં વપરાતા કલર, સેકરીન તેમજ આઈસ ડિશની મલાઈ અને અન્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવામાં આવશે. આ તમામ નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં (Public Health Laboratory) મોકલી દેવાયા છે અને લેબ રિપોર્ટ આવ્યા બાદ નિયમ વિરુદ્ધ કામગીરી કરનારા વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી (Legal Action) હાથ ધરવામાં આવશે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×