Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : જન્મદિવસે Harshbhai Sanghavi એ સેવાકીય પ્રવૃત્તિ સાથે કરી શરૂઆત

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આજે 41 મો જન્મદિવસ છે. જન્મદિવસે DyCM હર્ષભાઇ સંઘવીએ સેવાકીય પ્રવૃત્તિ સાથે શરૂઆત કરી.
Advertisement

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આજે 41 મો જન્મદિવસ છે. જન્મદિવસે DyCM હર્ષભાઇ સંઘવીએ સેવાકીય પ્રવૃત્તિ સાથે શરૂઆત કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જન્મદિવસ પર એક ખાસ સંકલ્પ લીધો છે. સામાજિક દુષણ ડ્રગ્સની બદીને દૂર કરવા સંકલ્પ નિરાધાર કર્યો છે. તેમણે કહ્યું કે, ''ડ્રગ્સ સામે મારી સીધી લડાઇ છે જે હું મજબૂતાઇથી લડીશ''... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×