Surat : હર્ષભાઇ સંઘવીએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પહેરાવ્યો ફૂલનો હાર
Surat : ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સુરતના ઉધના વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં હર્ષભાઈ સંઘવીએ બાબાસાહેબની પ્રતિમાને ફૂલનો હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
Advertisement
Surat : ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સુરતના ઉધના વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં હર્ષભાઈ સંઘવીએ બાબાસાહેબની પ્રતિમાને ફૂલનો હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, બાબાસાહેબે પોતાના અથાક પરિશ્રમ અને દૂરદર્શી વિચારો દ્વારા સમાજના તમામ વર્ગોને સમાન અધિકારો અપાવ્યા, જેના કારણે આજે ભારતનું બંધારણ વિશ્વભરમાં ન્યાય અને સમાનતાનું પ્રતીક બન્યું છે.
Advertisement