Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

સુરતના હથોડા ગામે ગૌરક્ષકો અને પોલીસ પર હિંસક હુમલો, 41 સામે ગુનો દાખલ

Police attack case in Hathoda village of Surat : સુરતના હથોડા ગામે ગૌરક્ષકો અને પોલીસની ટીમ પર થયેલા હિંસક હુમલાની ઘટનાએ ચકચાર મચાવી છે, જેમાં ફરજ પરના પોલીસકર્મીઓ અને ગૌરક્ષકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
Advertisement

Police attack case in Hathoda village of Surat : સુરતના હથોડા ગામે ગૌરક્ષકો અને પોલીસની ટીમ પર થયેલા હિંસક હુમલાની ઘટનાએ ચકચાર મચાવી છે, જેમાં ફરજ પરના પોલીસકર્મીઓ અને ગૌરક્ષકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ મામલે કોસંબા પોલીસ મથકે ઉસ્માન મિર્ઝા સહિત કુલ 41 શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હુમલા દરમિયાન એક ગૌરક્ષકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા અને આરોપીઓની ધરપકડ કરવા માટે સુરત પોલીસે ઓપરેશન હાથ ધરી ગામમાંથી ૨૨ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી ઊંડી તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×