Surat Heavy Rain 2026: સુરતમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ, સહારા દરવાજા ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ લોકો જાણે ત્રાહિમામ પોકારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અવિરત વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળમગ્ન થયા છે.
Advertisement
સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ લોકો જાણે ત્રાહિમામ પોકારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અવિરત વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. જ્યારે કેટલાક લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને આર્થિક નુકસાનનો સામનો પણ કરવો પડી રહ્યો છે. સુરત શહેરમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સહારા દરવાજા પાસેનું ગરનાળું પાણીમાં ગરકાવ થતા કડોદરાથી સુરત આવતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો છે......જુઓ અહેવાલ.....

