Surat : શહેરમાં વરસાદની ધમાકેદાર ઈનિંગ યથાવત, પાણીના કારણે વાહનચાલકોને હાલાકી
સુરતના SRP વાવ કેમ્પ ખાતે SDRF ટીમ સ્ટેન્ડ બાય થઈ છે કડોદરા રોડ પર ખાડીપુરના પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી લોકોને તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ પણ કરાઈ છે Rain in Surat: સુરત જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને...
11:28 AM Jun 24, 2025 IST
|
SANJAY
- સુરતના SRP વાવ કેમ્પ ખાતે SDRF ટીમ સ્ટેન્ડ બાય થઈ છે
- કડોદરા રોડ પર ખાડીપુરના પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી
- લોકોને તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ પણ કરાઈ છે
Rain in Surat: સુરત જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને લઈ તંત્ર સતર્ક થયુ છે. જેમાં સુરતના SRP વાવ કેમ્પ ખાતે SDRF ટીમ સ્ટેન્ડ બાય થઈ છે. કુલ ત્રણ ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ત્રણ પૈકી એક ટીમને નવસારી રવાના કરવામાં આવી છે. તેમજ ફાયબર બોટ, રબ્બર બોટ, લાઇફ જેકેટ, કટર મશીન સહિતની સામગ્રી સાથે SDRF ટીમ સજ્જ છે. જેમાં લોકોને તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ પણ કરાઈ છે.
Next Article