Surat : મુંબઇમાં ભારે વરસાદથી રેલવે પર અસર, મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડતી અનેક ટ્રેનો રદ
મુંબઇમાં ભારે વરસાદની રેલવે વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. જળબંબાકારની સ્થિતિ સર્જાતા મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડતી અનેક ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે.
Advertisement
મુંબઇમાં ભારે વરસાદની રેલવે વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. જળબંબાકારની સ્થિતિ સર્જાતા મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડતી અનેક ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. ટ્રેનો મોડી પડતા સુરત સ્ટેશને મુસાફરો અટવાયા છે. ટ્રેનો રદ થતા મુસાફરોએ બસનો સહારો લેવો પડ્યો છે. બાલાજીના દર્શને જનારા ભક્તો સુરત સ્ટેશને અટવાયા છે. મુસાફરો પરિવાર સાથે સ્ટેશન પર રહેવા મજબૂર બન્યા છે. પરિસ્થિતિને જોતા પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા એખ ખાસ હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. મુસાફરો દ્વારા હેલ્પલાઇન નંબર પર પૂછપરછ કરી શકે છે.
ટ્રેનો મોડી અને રદ થતા મુસાફરોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે..........જુઓ અહેવાલ........

