Surat : સુરતથી મહારાષ્ટ્ર બોર્ડર સુધીનો હાઈવે ખખડધજ
Surat : સુરત થી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કે ભીલાડ સુધી નેશનલ હાઇવે 48 પર પડેલા ખાડાને લઈને હવે લોકો ત્રાહિમામ પોકાર ઊઠ્યા છે.. જે ખાડાઓને લઈને લોકોના વાહનોમાં ભારે નુકસાન થઈ રહ્યા છે અને સાથે સાથે અકસ્માતો પણ થઈ...
Advertisement
Surat : સુરત થી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કે ભીલાડ સુધી નેશનલ હાઇવે 48 પર પડેલા ખાડાને લઈને હવે લોકો ત્રાહિમામ પોકાર ઊઠ્યા છે.. જે ખાડાઓને લઈને લોકોના વાહનોમાં ભારે નુકસાન થઈ રહ્યા છે અને સાથે સાથે અકસ્માતો પણ થઈ રહ્યા છે...NHAI દ્વારા આ ખરાબ રસ્તાઓ ન બનાવતા આજરોજ વલસાડના બગવાડા ટોલનાકા ખાતે ટેક્ષી એસોસિએશન દ્વારા હલ્લાબોલ કરી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો.. NHAI ના પ્રોજેક્ટ ડાયરેક્ટરનો ઘેરાવ કર્યો હતો.. જેને કારણે પાંચ થી સાત કિલોમીટર લાંબો હાઇવે જામ રહ્યો હતો..
Advertisement