ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ મમતા સરકાર પર કર્યા આકરા પ્રહાર!

સુરતમાં ફરી એકવાર પ.બંગાળ વર્સીસ ગુજરાત જોવા મળ્યું! ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરતમાં મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, GDP શેરિંગમાં ગુજરાતે પ. બંગાળને પાછળ મૂકી દીધું છે. પં. બંગાળની GDP શેરિંગ 5.7 જ્યારે ગુજરાતની 8.4...
11:10 PM Sep 19, 2024 IST | Vipul Sen
સુરતમાં ફરી એકવાર પ.બંગાળ વર્સીસ ગુજરાત જોવા મળ્યું! ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરતમાં મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, GDP શેરિંગમાં ગુજરાતે પ. બંગાળને પાછળ મૂકી દીધું છે. પં. બંગાળની GDP શેરિંગ 5.7 જ્યારે ગુજરાતની 8.4...

સુરતમાં ફરી એકવાર પ.બંગાળ વર્સીસ ગુજરાત જોવા મળ્યું! ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરતમાં મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, GDP શેરિંગમાં ગુજરાતે પ. બંગાળને પાછળ મૂકી દીધું છે. પં. બંગાળની GDP શેરિંગ 5.7 જ્યારે ગુજરાતની 8.4 ટકા છે. વર્ષ 2000 માં પં. બંગાળની GDP શેરિંગ 8.4 હતી, જ્યારે ગુજરાતની 6.1 હતી. સુરત ઇકોનોમિક રિઝિયન લોન્ચિંગમાં હર્ષભાઈએ આ વાત કરી હતી.

Tags :
GDPGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHarshbhai SanghviLatest Gujarati NewsMamata governmentSuratSurat Economic RegionWest Bengal Vs Gujarat
Next Article