Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ડાયમંડ સિટીમાં હાઈબ્રીડ ગાંજાની હેરાફેરી!

Surat એરપોર્ટ પરથી ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો! આરોપી પાસેથી 1.42 કરોડનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો.
Advertisement

Surat એરપોર્ટ પરથી ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો! આરોપી પાસેથી 1.42 કરોડનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો. દોઢ મહિનાથી ક્રાઈમ બ્રાંચ નજર રાખી રહી હતી. ગુજરાતમાં ગાંજાની હેરાફેરીનું બેંગકોક કનેક્શન સામે આવ્યું છે. કેટલીવાર ગુજરાતમાં હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી કરી? બેંગકોકથી લાવેલો ગાંજો સુરતમાં કોને આપવાનો હતો? જાફર સાથે સુરતના કેટલા લોકો નશાના નેટવર્કમાં સામેલ? સહિતની તપાસ હાથ ધરાઈ છે.

Advertisement
Tags :
Advertisement

.

×