Surat IT Raid: Gajera Group ની લક્ષ્મી ડાયમંડ પર IT વિભાગની ફરી તપાસ
Surat: ડાયમંડ સિટી સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને તેમના ગજેરા ગ્રુપ (લક્ષ્મી ડાયમંડ) પર છેલ્લા છ દિવસથી ચાલી રહેલી આવકવેરા વિભાગ (Income Tax)ની તપાસમાં નાટકીય વળાંક આવ્યો છે. એક તરફ તપાસ પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યાં બીજી તરફ મોડી રાત્રે ફરીથી દરોડા પાડવામાં આવતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
Advertisement
- Surat: ગજેરા ગ્રુપની લક્ષ્મી ડાયમંડ પર ફરી તપાસ
- છઠ્ઠા દિવસે તપાસ પૂર્ણ કરી ગયેલી IT વિભાગે મોડી રાતથી ફરી તપાસ હાથ ધરી
- લક્ષ્મી ડાયમંડ કંપની પર હાલ પણ પોલીસ બંદોબસ્ત
- વસંત ગજેરા પણ કંપની પર પહોંચ્યા
- વિભાગને તપાસમાં કંઈક મળ્યું હોવાની આશંકા
- શા માટે IT વિભાગે ફરી રેડ કરવી પડી તે એક સવાલ