Surat Khadi Flood Prevention : સુરતમાં ખાડીપુર નિવારણ સમિતિની મળી મહત્વની બેઠક, જુઓ Video
Surat Khadi Flood Prevention : સુરતમાં ખાડી પૂર નિવારણ સમિતિની મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં માસ્ટર પ્લાન મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી.
Advertisement
Surat Khadi Flood Prevention : સુરતમાં ખાડી પૂર નિવારણ સમિતિની મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં માસ્ટર પ્લાન મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં શહેરની વિવિધ ખાડીઓના પ્રવાહ અંગે માહિતી મેળવીને તેનો પ્રવાહ સરળ બનાવવા માટે પ્રોજેક્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે અને છેલ્લા કેટલાક વર્ષોના વરસાદ, ડ્રેનેજ તથા જળસ્તરના ડેટાના આધારે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જુઓ વીડિયો...

