Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

સુરત મેટ્રોના વાયરલ વીડિયો અંગે તંત્રએ શું કરી સ્પષ્ટતા?

Surat Metro Viral Video : સુરત મેટ્રો પિલરની બ્રેકેટ દીવાલને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અંગે મેટ્રોના ઉચ્ચ અધિકારી નરેન્દ્ર લોહિયાએ સત્તાવાર નિવેદન આપીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે વીડિયોમાં કરવામાં આવેલા દાવાઓને નકારતા જણાવ્યું હતું કે, વાયડક્ટ અસુરક્ષિત હોવાની વાતમાં કોઈ સત્યતા નથી અને આ પ્રકારના ભ્રામક પ્રચારોથી નાગરિકોએ દૂર રહેવું જોઈએ.
Advertisement

Surat Metro Viral Video : સુરત મેટ્રો પિલરની બ્રેકેટ દીવાલને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અંગે મેટ્રોના ઉચ્ચ અધિકારી નરેન્દ્ર લોહિયાએ સત્તાવાર નિવેદન આપીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે વીડિયોમાં કરવામાં આવેલા દાવાઓને નકારતા જણાવ્યું હતું કે, વાયડક્ટ અસુરક્ષિત હોવાની વાતમાં કોઈ સત્યતા નથી અને આ પ્રકારના ભ્રામક પ્રચારોથી નાગરિકોએ દૂર રહેવું જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યું કે, હાલમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ નથી પરંતુ પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે, જેથી અધૂરા કામને જોખમી ગણાવવો તદ્દન ખોટું છે. તંત્ર દ્વારા સુરક્ષાના તમામ માપદંડોનું પાલન કરવામાં આવી રહ્યું છે અને બાંધકામ પૂર્ણ થયા બાદ તે સંપૂર્ણપણે સુરક્ષિત હશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement

.

×