ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : ઓલપાડના નધોઈ ગામે મંત્રી Mukesh Patelએ પરિવાર સાથે કર્યું મતદાન

સુરતની 62 ગ્રામ પંચાયતની સામાન્ય અને 17ની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ઓલપાડના નધોઈ ખાતે મંત્રી મુકેશ પટેલે સપરિવાર મતદાન કર્યુ છે. નધોઈ ગામ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનું ગામ છે. નધોઈ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ ગીતાબેન પટેલ હતા.
02:30 PM Jun 22, 2025 IST | Hardik Prajapati
સુરતની 62 ગ્રામ પંચાયતની સામાન્ય અને 17ની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ઓલપાડના નધોઈ ખાતે મંત્રી મુકેશ પટેલે સપરિવાર મતદાન કર્યુ છે. નધોઈ ગામ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનું ગામ છે. નધોઈ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ ગીતાબેન પટેલ હતા.

Gram Panchayat Election : સુરતની 62 ગ્રામ પંચાયતની સામાન્ય અને 17ની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ઓલપાડના નધોઈ ખાતે મંત્રી મુકેશ પટેલે સપરિવાર મતદાન કર્યુ છે. નધોઈ ગામ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનું ગામ છે. નધોઈ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ ગીતાબેન પટેલ હતા. જૂઓ અહેવાલ....

Tags :
95-year-old voterGujarat Gram Panchayat Election 2025JamnagarMinister of GujaratMukesh PatelRural democracySarpanch ElectionSurat
Next Article