Surat Mission Hospital Fire | Surat ની મિશન હોસ્પિટલમાં આગ, દર્દીઓમાં નાસભાગ
સુરતમાં અઠવાલાઈન્સની મિશન હોસ્પિટલમાં એકાએક આગ લાગતા દર્દીઓમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.
Advertisement
સુરતમાં અઠવાલાઈન્સની મિશન હોસ્પિટલમાં એકાએક આગ લાગતા દર્દીઓમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. આગ લાગ્યાની જાણ હોસ્પિટલ સંચાલકોને થતા સંચાલકો દ્વારા તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
Advertisement