Surat Murder Case : Surat માં સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યા!
અપહરણ બાદ આરોપીઓએ 3 કરોડની માંગણી કરી હતી. અપહરણનાં 5 દિવસ બાદ કોથળામાંથી લાશ મળી.
Advertisement
સુરતમાં સિક્યુરિટી એજન્સીનાં માલિકની હત્યા મામલે ચોંકાવનારી વિગત સામે આવી છે. અપહરણ બાદ આરોપીઓએ 3 કરોડની માંગણી કરી હતી. અપહરણનાં 5 દિવસ બાદ કોથળામાંથી લાશ મળી. આરોપીઓએ 2 ટુકડા કરી કોથળામાં ભરી લાશ ફેંકી દીધી. કોણે કર્યુ હતું સિક્યુરિટી એજન્સીના માલિકનું અપહરણ ? બે વર્ષથી સાથે કામ કરતા રિક્ષાચાલક રાશિદ પર શંકા! ...જુઓ અહેવાલ...
Advertisement