Surat: નાસિરનગર ઝૂંપડપટ્ટી ડિમોલિશનનો વિવાદ, નોટિસ આપ્યા વિના જ ઘરો તોડી પડાયા હોવાનો લોકોનો આક્ષેપ
સુરતનાં વેદ દરવાજા નાસિરનગર ઝૂંપડપટ્ટી ડિમોલિશનનો વિવાદ વકર્યો છે. નોટિસ આપ્યા વિના જ ઘરો તોડી પડાયા હોવાનો લોકોનો આક્ષેપ કર્યા છે.
Advertisement
સુરતનાં વેદ દરવાજા નાસિરનગર ઝૂંપડપટ્ટી ડિમોલિશનનો વિવાદ વકર્યો છે. નોટિસ આપ્યા વિના જ ઘરો તોડી પડાયા હોવાનો લોકોનો આક્ષેપ કર્યા છે. ઝૂંપડપટ્ટીનાં અનેક ગરીબ પરિવારો ધોમધખતા તાપમાં ઘરવિહોણા થયા છે. ગંભીર આક્ષેપો પર અધિકારીઓ અને શાસકોની છટકબારીનો દાવો રહીશો દ્વારા કરવામાં આવ્યો છે. મીડિયાનાં ફોન રિસિવ કરવામાં પણ અધિકારી સાશકોની આળસ જોવા મળી છે. નોટિસ આપ્યા વિના જ ડિમોલિશન કરાયું હોવાનો રહીશો દ્વારા આક્ષેપ કરાયો છે અને મદદની સરકાર પાસે માગ કરી છે......જુઓ અહેવાલ......
Advertisement


