Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : નવા મેયરની સુરતવાસીઓને અનોખી અપીલ, 'બુકે નહીં પણ બુક આપો'

Surat : સુરતના નવનિયુક્ત મેયર માયા માવાણીએ પદભાર સંભાળતાની સાથે જ એક પ્રશંસનીય પહેલ કરીને શહેરવાસીઓને 'બુકે નહીં, પણ બુક (પુસ્તક) આપો' એવી અનોખી અપીલ કરી હતી, જેના પ્રતિસાદરૂપે પ્રથમ દિવસે જ તેમને 500 જેટલા પુસ્તકો ભેટ સ્વરૂપે મળ્યા છે, જેનો ઉપયોગ જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણમાં કરવામાં આવશે.
Advertisement

Surat : સુરતના નવનિયુક્ત મેયર માયા માવાણીએ પદભાર સંભાળતાની સાથે જ એક પ્રશંસનીય પહેલ કરીને શહેરવાસીઓને 'બુકે નહીં, પણ બુક (પુસ્તક) આપો' એવી અનોખી અપીલ કરી હતી, જેના પ્રતિસાદરૂપે પ્રથમ દિવસે જ તેમને 500 જેટલા પુસ્તકો ભેટ સ્વરૂપે મળ્યા છે, જેનો ઉપયોગ જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણમાં કરવામાં આવશે. પદભાર સંભાળતાની સાથે જ મેયરે સક્રિયતા દાખવી લાંબા સમયથી પેન્ડિંગ રહેલી તબીબી સહાયની ફાઇલો પર સહી કરી હતી, જેના કારણે 80 દિવસ બાદ આ ફાઇલોને જરૂરી ગતિ મળી છે. હવે આ ફાઈલોની વેરીફિકેશનની પ્રક્રિયા ઝોન કક્ષાએ શરૂ કરવામાં આવશે, જેથી જરૂરિયાતમંદ લોકોને ઝડપી તબીબી સહાય મળી શકે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×