Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat News: DyCM Harshbhai Sanghavi ના હસ્તે શાળા પ્રવેશોત્સવ, જુઓ VIDEO

Surat News: સુરતની ઉધના સ્થિત ખટોદરા કોલોની વિસ્તારની શાળામાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને બાળકોને નોટબુકનું વિતરણ કર્યું હતું
Advertisement

Surat News: સુરતની ઉધના સ્થિત ખટોદરા કોલોની વિસ્તારની શાળામાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને બાળકોને નોટબુકનું વિતરણ કર્યું હતું અને કન્યા કેળવણી અંતર્ગત દીકરીઓના કંકુ પગલાં કરાવીને તેમનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને વિવિધ પદાધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.... જુઓ VIDEO

Tags :
Advertisement

.

×