Surat Online Scam : ડાયમંડ સિટીમાં પરફ્યૂમની આડમાં પોર્નનો વેપાર!
પોર્નનાં ઓનલાઈન વીડિયો વેચતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોર્નોગ્રાફી કન્ટેન્ટ વેચતા 8 શખ્સો પોલીસનાં સકંજામાં આવ્યા છે.
Advertisement
પરફ્યૂમ, પોર્ન અને પૈસા! ડાયમંડ સિટીમાં પરફ્યૂમની આડમાં પોર્નનો વેપાર ધમધમતો હોવાનો પર્દાફાશ થયો છે. પોર્નનાં ઓનલાઈન વીડિયો વેચતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોર્નોગ્રાફી કન્ટેન્ટ વેચતા 8 શખ્સો પોલીસનાં સકંજામાં આવ્યા છે. રેડ દરમિયાન ઓફિસમાંથી ચેકબુક, પાસબુક, ડેબિટ કાર્ડ, 46 મોબાઈલ, 7 લેપટોપ સહિત 11.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે...જુઓ અહેવાલ...
Advertisement