Surat: Satadhar Dham વિવાદ મામલે અલગ અલગ જગ્યા પર લાગ્યા પોસ્ટરો
1 જાન્યુઆરીએ સતાધાર ખાતે ધ્વજારોહણ કરશે તેમજ ધ્વજારોહણના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ
02:34 PM Dec 29, 2024 IST
|
SANJAY
Surat ના સતાધાર ધામ વિવાદ બાદ પોસ્ટર વાયરલ થયા છે. જેમાં સુરતમાં અલગ અલગ જગ્યા પર પોસ્ટરો લાગ્યા છે. તેમાં 1 જાન્યુઆરીએ સતાધાર ખાતે ધ્વજારોહણ કરશે તેમજ ધ્વજારોહણના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. ગુજરાતભરમાંથી અલગ અલગ સમાજના લોકો એકઠા થશે. 25-30 હજારથી વધુ સેવકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ધ્વજારોહણ થકી શક્તિ પ્રદર્શન કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં છેલ્લા ઘણા સમયથી સતાધાર મામલે વિવાદ ચાલી રહ્યો છે.
Next Article