Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Ragging Case : ડૉ. હર્ષ પંડ્યા કેસ બાદ મોટો નિર્ણય, રેગિંગ માટે હવે HOD રહેશે જવાબદાર!

સુરતની મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ મોટો નિર્ણય સામે આવ્યો છે. રેગિંગ પર માત્ર એન્ટી-રેગિંગ કમિટી જવાબદાર નહીં રહે પરંતુ, ઘટના બને તો સંબંધિત વિભાગના HOD પણ જવાબદાર ગણાશે.
Advertisement

સુરતની મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ મોટો નિર્ણય સામે આવ્યો છે. રેગિંગ પર માત્ર એન્ટી-રેગિંગ કમિટી જવાબદાર નહીં રહે પરંતુ, ઘટના બને તો સંબંધિત વિભાગના HOD પણ જવાબદાર ગણાશે. નવા રેસિડેન્ટ ડોક્ટરોને રેગિંગ અંગે માહિતી આપવી ફરજિયાત રહેશે. રેગિંગની ફરિયાદ મળતા જ તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે. HOD એ પોતાના વિભાગમાં રેગિંગ રોકવાની જવાબદારી રહેશે. ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ આ નિર્ણય લેવાયો છે. કોલેજના ડીન અને HOD ની જવાબદારી નક્કી કરાઈ છે. રેગિંગ રોકવા કોલેજ તંત્ર દ્વારા કડક વ્યવસ્થા કરાઈ, જે હેઠળ હવે રેસિડેન્ટ ડોક્ટરોની સલામતી અંગે નિયમિત સમીક્ષા કરાશે. મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વધુ મજબૂત બનાવાઈ છે. સુરત સિવિલ હોસ્પિટલ બાદ સ્મીમેરમાં પણ પગલાં લેવાયા છે.......જુઓ અહેવાલ........

Tags :
Advertisement

.

×