Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : રાજ્ય GST વિભાગે કરી મોટી કાર્યવાહી

Ahmedabad news : રાજ્ય GST વિભાગે અમદાવાદના નારોલ વિસ્તારમાં એક મોટી કાર્યવાહી હાથ ધરીને અન્ય રાજ્યમાંથી આવતી એક ખાનગી બસમાંથી કરોડો રૂપિયાનો કિંમતી મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Advertisement

Ahmedabad news : રાજ્ય GST વિભાગે અમદાવાદના નારોલ વિસ્તારમાં એક મોટી કાર્યવાહી હાથ ધરીને અન્ય રાજ્યમાંથી આવતી એક ખાનગી બસમાંથી કરોડો રૂપિયાનો કિંમતી મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ તપાસમાં બસમાંથી 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને 3 કિલો જેટલા કિંમતી પથ્થરો મળી આવ્યા હતા. GST વિભાગ દ્વારા આ સોના-ચાંદી અને રત્નો સહિત કુલ  4.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ વિગતો જાણવા માટે જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×