Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Rain : સુરત શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO

Surat Rain : સુરત શહેરમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના કતારગામના કાંસાનગરમાં છાતી સમા પાણી ભરાઈ ગયા છે, જ્યારે બડા ગણેશ મંદિર પાસે પણ પાણી ભરાતા લોકોને અવરજવરમાં મોટી મુશ્કેલી પડી રહી છે.
Advertisement

Surat Rain : સુરત શહેરમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના કતારગામના કાંસાનગરમાં છાતી સમા પાણી ભરાઈ ગયા છે, જ્યારે બડા ગણેશ મંદિર પાસે પણ પાણી ભરાતા લોકોને અવરજવરમાં મોટી મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત કીમ ચાર રસ્તા અને વિવિધ શોપિંગ સેન્ટરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને પોતાની દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે. સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જુઓ વીડિયો...

Tags :
Advertisement

.

×