Surat Rain : સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે
Surat Rain: ભારે વરસાદના પગલે ગરનાળા થયા તરબોળ લિંબાયત ગરનાળુ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો Surat Rain: સુરતમાં ભારે વરસાદ, નવરાત્રી પહેલાના મેઘરાજાએ ગરબા આયોજકોની ચિંતા વધારી છે. જેમાં ભારે વરસાદના...
02:26 PM Sep 21, 2025 IST
|
SANJAY
- Surat Rain: ભારે વરસાદના પગલે ગરનાળા થયા તરબોળ
- લિંબાયત ગરનાળુ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ
- ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો
Surat Rain: સુરતમાં ભારે વરસાદ, નવરાત્રી પહેલાના મેઘરાજાએ ગરબા આયોજકોની ચિંતા વધારી છે. જેમાં ભારે વરસાદના પગલે ગરનાળા પાણીથી તરબોળ છે. તથા લિંબાયત ગરનાળુ પાણીમાં ગરકાવ થયુ છે. તેમજ વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે. તથા ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે.
Next Article