Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Rain: સુરતમાં 165થી વધુ ટેકસટાઇલ માર્કેટો બંધ, જુઓ VIDEO

Surat Rain News:  હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે સુરતના વેપારીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (ફોસ્ટા) દ્વારા શહેરની 165 થી વધુ ટેક્સટાઇલ માર્કેટો અને તેમાં આવેલી 75  હજારથી વધુ દુકાનો આજે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
Advertisement

Surat Rain News:  હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે સુરતના વેપારીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (ફોસ્ટા) દ્વારા શહેરની 165 થી વધુ ટેક્સટાઇલ માર્કેટો અને તેમાં આવેલી 75  હજારથી વધુ દુકાનો આજે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, જરૂરિયાતના કિસ્સામાં વેપારીઓ પોતાનો માલ સુરક્ષિત સ્થળે શિફ્ટ કરી શકે તે માટે ફોસ્ટાની પૂર્વ મંજૂરી મેળવીને દુકાનો ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે.

Tags :
Advertisement

.

×