Surat Rain : Surat માં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી, જુઓ Video
Surat Rain : સુરતમાં થયેલા પ્રથમ વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે, ખાસ કરીને ઓલપાડના કુડસદ GIDC વિસ્તારમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
Advertisement
Surat Rain : સુરતમાં થયેલા પ્રથમ વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે, ખાસ કરીને ઓલપાડના કુડસદ GIDC વિસ્તારમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં કામદારોની સતત અવરજવર રહેતી હોય છે, પરંતુ રસ્તાઓ પર ભરાયેલા કેમિકલયુક્ત પાણીને કારણે કામદારો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે મુખ્ય માર્ગો પર ફરી વળેલા આ પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે, જે તંત્રના પ્રી-મોન્સૂન પ્લાનિંગ પર સવાલો ઉભા કરે છે. જુઓ વીડિયો...
Advertisement

