Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Rain News: સુરતમાં વરસાદી પાણીમાં ડાંગરનો પાક ધોવાયો, જુઓ VIDEO

Surat Rain news: સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં થયેલા વરસાદને કારણે ખેડૂતોના તૈયાર ડાંગરના પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડાંગરના પાકને સૂકવવા માટે ઓલપાડના અનેક ગામના ખેડૂતોએ હાઈવેની જગ્યા પસંદ કરી હતી, પરંતુ અચાનક આવેલા વરસાદ ખેડૂતો પર આફત બનીને ત્રાટક્યો છે
Advertisement

Surat Rain news: સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં થયેલા વરસાદને કારણે ખેડૂતોના તૈયાર ડાંગરના પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડાંગરના પાકને સૂકવવા માટે ઓલપાડના અનેક ગામના ખેડૂતોએ હાઈવેની જગ્યા પસંદ કરી હતી, પરંતુ અચાનક આવેલા વરસાદ ખેડૂતો પર આફત બનીને ત્રાટક્યો છે . હાઈવે પર સૂકવવા મૂકેલું ડાંગર વરસાદી પાણીમાં સંપૂર્ણપણે પલળી જતાં ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે અને તેમને મોટું આર્થિક નુકસાન થયું છે. પોતાની રોજીરોટી સમાન પાક બગડી જતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને હવે સરકાર પાસે આ કુદરતી માર સામે થયેલી નુકસાનીનું વળતર તાત્કાલિક ધોરણે ચૂકવવાની માંગ કરી રહ્યા છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×