Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Rain : સુરત શહેરમાં મેઘરાજાની ઈનિંગ યથાવત, જુઓ Video

Surat Rain: સુરતમાં મેઘરાજાની ઈનિંગ વહેલી સવારથી જ યથાવત્ રહી છે, જેને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સુરતમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
Advertisement

Surat Rain: સુરતમાં મેઘરાજાની ઈનિંગ વહેલી સવારથી જ યથાવત્ રહી છે, જેને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સુરતમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા અને કોઈ પણ આકસ્મિક ઘટના ટાળવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.જુઓ વીડિયો..

Tags :
Advertisement

.

×