Surat: Rainwater harvesting કાર્યક્રમનું આયોજન, કેન્દ્રીય મંત્રી C.R. Patilની અધ્યક્ષતામાં કાર્યક્રમ
સુરતના સચિન ખાતે રેઈન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C.R. Patil ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે.
Advertisement
Surat : કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C.R. Patil ની અધ્યક્ષતામાં સુરતના સચિન ખાતે રેઈન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્થાનિક ઈન્ડસ્ટ્રીઝના આગેવાનો દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં C.R. Patil એ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી (Prime Minister Modi) નું જળ સંચય-જન ભાગીદારી અભિયાન એ જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ. જૂઓ અહેવાલ...
Advertisement