Surat : VNSGU સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રિયાલિટી ચેકમાં સ્વચ્છ રસોડું હોવાની પુષ્ટિ
હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને નિયમિતપણે અત્યંત હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાના આરોપ થયો છે.
Advertisement
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસ ખાતે આવેલ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓ અને ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થિનીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને નિયમિતપણે અત્યંત હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાના આરોપ થયો છે. આ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાનીમાં વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ પરિસરમાં ઊગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા શરૂ કર્યા હતા. વિદ્યાર્થિનીઓનો ગંભીર આક્ષેપ છે કે સમરસ હોસ્ટેલમાં મેસ દ્વારા પીરસવામાં આવતું ભોજન બિનઆરોગ્યપ્રદ હોય છે......જુઓ અહેવાલ........

