Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Surat : ટેસ્ટિંગ લેબની આડમાં 'ઝેર'નું ઉત્પાદન, મશીનરી અને જવલનશીલ કેમિકલ જપ્ત

Surat: ઈશા પટેલના બેંક ખાતાના ડેટા અને CDRની તપાસ કરાશે લેબમાં ઈશા પટેલની મૂવમેન્ટ જાણવા CCTVની તપાસ કરાશે છેલ્લા 3 માસના સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરાશે Surat: સુરતના પુણા વિસ્તારમાંથી ઝડપાયેલી ડ્રગ્સ લેબ મામલે SOGની તપાસ વચ્ચે ઈશા પટેલ દિલ્હી...
Advertisement
  • Surat: ઈશા પટેલના બેંક ખાતાના ડેટા અને CDRની તપાસ કરાશે
  • લેબમાં ઈશા પટેલની મૂવમેન્ટ જાણવા CCTVની તપાસ કરાશે
  • છેલ્લા 3 માસના સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરાશે

Surat: સુરતના પુણા વિસ્તારમાંથી ઝડપાયેલી ડ્રગ્સ લેબ મામલે SOGની તપાસ વચ્ચે ઈશા પટેલ દિલ્હી જતી રહી છે. SOG ઈશા પટેલની પૂછપરછ કરશે. તેમજ ઈશા પટેલના બેંક ખાતાના ડેટા અને CDRની તપાસ કરાશે. તથા લેબમાં ઈશા પટેલની મૂવમેન્ટ જાણવા CCTVની તપાસ કરાશે. છેલ્લા 3 માસના સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરાશે. તથા ડ્રગ્સ રેકેટના ગુજરાત ATS અને IB એ પણ ઝંપલાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement

.

×