Surat SOG એ 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપ્યો
Surat SOG એ બાતમીનાં આધારે કાર્યવાહી કરીને રૂ. 3.08 લાખની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યો છે.
Advertisement
Surat SOG એ 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપ્યો હતો. Surat SOG એ બાતમીનાં આધારે કાર્યવાહી કરીને રૂ. 3.08 લાખની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યો છે. પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાં આવેલ કારખાનામાં ટીમે છાપો માર્યો હતો. આ કાર્યવાહી હેઠળ મહેશ પુનાશંકર શર્માની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ હાથ ધરાઈ છે. આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી કરાઈ છે. પનીર બનાવવાની પેસચરાઇઝ મશીનરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે..... જુઓ અહેવાલ.....

