ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: વિદ્યાના ધામમાં નોનવેજ પીરસાતા વકર્યો વિવાદ, શાળાના આચર્યએ આયોજન કર્યા હોવાનો આરોપ

Surat: હું મારા કામમાં વ્યસ્ત હતો, ગેટ ટૂ ગેધરમાં હું ન્હોતો ગયો: આચાર્ય શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટૂ ગેધર યોજાયુ હતુ ગેટ ટૂ ગેધરના કાર્યક્રમમાં નોનવેજ બહારથી લાવ્યા હતા Surat: શહેરની એક ખાનગી શાળામાં તાજેતરમાં યોજાયેલી “નોનવેજ પાર્ટી”ને લઈને...
12:49 PM Oct 13, 2025 IST | SANJAY
Surat: હું મારા કામમાં વ્યસ્ત હતો, ગેટ ટૂ ગેધરમાં હું ન્હોતો ગયો: આચાર્ય શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટૂ ગેધર યોજાયુ હતુ ગેટ ટૂ ગેધરના કાર્યક્રમમાં નોનવેજ બહારથી લાવ્યા હતા Surat: શહેરની એક ખાનગી શાળામાં તાજેતરમાં યોજાયેલી “નોનવેજ પાર્ટી”ને લઈને...

Surat: શહેરની એક ખાનગી શાળામાં તાજેતરમાં યોજાયેલી “નોનવેજ પાર્ટી”ને લઈને વિવાદ ઉભો થયો છે. શાળાના આચાર્યએ પોતાના સ્તરે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે નોનવેજ ભોજનની પાર્ટી યોજી હતી, જે બાબત બહાર આવતા જ સ્થાનિક માતા–પિતાઓ અને સમાજના કેટલાક વર્ગોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

Tags :
GujaratNonvegpartyCaseprincipalSchoolSurat
Next Article