Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Tank Collapse : ભ્રષ્ટ અધિકારીઓની 'કટકી' ક્યારે અટકશે?

શહેરોની પ્રાથમિક સુવિધામાં ભ્રષ્ટ અધિકારીઓની 'કટકી' નો ખેલ! અધિકારીઓની ગોબાચારીનાં કારણે જનતા પરેશાન!
Advertisement

શહેરોની પ્રાથમિક સુવિધામાં ભ્રષ્ટ અધિકારીઓની 'કટકી' નો ખેલ! અધિકારીઓની ગોબાચારીનાં કારણે જનતા પરેશાન! કરોડોના ભ્રષ્ટાચારની કટકી ક્યારે અટકશે? ખેડા, સુરત, આણંદ જેવા શહેરોમાં ભ્રષ્ટાચારના બોલતા પુરાવા! 156 કરોડના ખર્ચે તૈયાર થયેલો ડાકોર-મહુધા રોડ ધોવાયો! જ્યારે તડકેશ્વર સુરતમાં ભ્રષ્ટાચારમાં ટાંકી ધડામ! ગુજરાત ફર્સ્ટનાં વિશેષ કાર્યક્રમ 'મુદ્દાની વાત' માં આજે આ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી છે.... જુઓ આ વિશેષ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×