Surat Teacher : શિક્ષિકાનું વિદ્યાર્થી સાથે ઈલુ-ઈલુ? શિક્ષિકા ગર્ભવતી થઈ
સુરતમાંથી દરેક માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. ટ્યુશને જતાં તમારા બાળકનું ધ્યાન રાખજો!
Advertisement
Surat Teacher : 23 વર્ષીય શિક્ષિકાનું 13 વર્ષનાં વિદ્યાર્થી સાથે ઈલુ-ઈલુ ? સુરતમાંથી દરેક માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. ટ્યુશને જતાં તમારા બાળકનું ધ્યાન રાખજો! સુરતમાં ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એવી ઘટના બની છે. 13 વર્ષનાં વિદ્યાર્થી સાથે 23 વર્ષની શિક્ષિકાને પ્રેમ થયો અને પછી શિક્ષિકા ગર્ભવતી થઈ....જુઓ હચમચાવે એવો અહેવાલ...
Advertisement