Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surat Textile Market Fire: શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, 'મેજર કોલ' જાહેર, જુઓ Video

Surat Textile Market Fire:  સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટના છઠ્ઠા ફ્લોર પર રાત્રિના 1 વાગ્યાની આસપાસ ભીષણ આગ ફાટી નીકળતા આખેઆખી માર્કેટ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ છે, જેને પગલે સુરત ફાયર વિભાગ દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા 6 કલાકથી વધુ સમય વીતી જવા છતાં આગ હજુ પણ બેકાબુ રહી છે અને 15થી વધુ ફાયર ગાડીઓ સહિતનો કાફલો આગ પર કાબુ મેળવવાના અથાગ પ્રયાસો કરી રહ્યો છે.
Advertisement

Surat Textile Market Fire:  સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટના છઠ્ઠા ફ્લોર પર રાત્રિના 1 વાગ્યાની આસપાસ ભીષણ આગ ફાટી નીકળતા આખેઆખી માર્કેટ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ છે, જેને પગલે સુરત ફાયર વિભાગ દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા 6 કલાકથી વધુ સમય વીતી જવા છતાં આગ હજુ પણ બેકાબુ રહી છે અને 15થી વધુ ફાયર ગાડીઓ સહિતનો કાફલો આગ પર કાબુ મેળવવાના અથાગ પ્રયાસો કરી રહ્યો છે. આ ભીષણ આગની ઝપેટમાં માર્કેટમાં રહેલો કાપડનો મોટો જથ્થો આવી ગયો છે અને અંદાજે 250થી વધુ દુકાનો ધરાવતી આ માર્કેટને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જોકે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જુઓ વીડિયો...

Tags :
Advertisement

.

×