Surat : Vibrant Gujarat Regional Conference નો આજે બીજો દિવસ
સમિટીમાં બે દિવસમાં 500 થી વધુ MOU થયા છે. મધ્ય ગુજરાતના ઉદ્યોગ સાહસિકો સાથે આજે ખાસ કોન્ફરન્સ યોજવામાં આવી છે.
Advertisement
ડાયમંડ સિટી સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે બીજો દિવસ છે. આજે ભાજપના દિગ્ગજ નેતા J.P.Nadda અને Harshbhai Sanghavi ની વિશેષ ઉપસ્થિતિ રહી. સમિટીમાં બે દિવસમાં 500 થી વધુ MOU થયા છે. મધ્ય ગુજરાતના ઉદ્યોગ સાહસિકો સાથે આજે ખાસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. જ્યારે MSME કંપનીઓ માટે 500 કરોડની લોન મંજૂર કરાઈ છે. VGRC માં કુલ 27 દેશોના પ્રતિનિધિઓ સહભાગી થયા છે. બે દિવસમાં રિજનલ કોન્ફરન્સમાં 29 થી વધુ સેમિનારો યોજાયા છે. 300 મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયા છે..... જુઓ અહેવાલ.....
Advertisement


