ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : કેન્દ્રીય કૃષિ મંત્રી Shivraj Singh Chouhan અને CM Bhupendra Patel બારડોલીના પ્રવાસે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સુરત જિલ્લાના પ્રવાસે છે.  બારડોલી તાલુકાના રાજપુરા લુભા ગામે ખેડૂતો સાથે ખાટલા બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવું પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું છે. 
01:42 PM Jun 12, 2025 IST | Hardik Prajapati
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સુરત જિલ્લાના પ્રવાસે છે.  બારડોલી તાલુકાના રાજપુરા લુભા ગામે ખેડૂતો સાથે ખાટલા બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવું પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું છે. 

Surat : કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સુરત જિલ્લાના પ્રવાસે છે.  બારડોલી તાલુકાના રાજપુરા લુભા ગામે ખેડૂતો સાથે ખાટલા બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવું પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું છે.  રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ખાટલા બેઠકમાં હાજર રહ્યા હતા. જૂઓ અહેવાલ....

Tags :
AgriculturaldevelopmentBardoliCMBhupendraPatelFarmers WelfareGujaratFarmersGujaratFirstShivrajSinghChouhanViksitKrishiAbhiyan
Next Article