ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil ની મોટી જાહેરાત

કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે બોર બનાવવા માટે 90 ટકા સબસિડી અપાશે. આ અંગે CM ભૂપેન્દ્ર પટેલે અગાઉ જાહેરાત કરી હતી. હવે, 10 ટકા ખેડૂતો અને 90 ટકા રકમ સરકાર આપશે. સુરતમાં...
02:24 PM Oct 06, 2024 IST | Vipul Sen
કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે બોર બનાવવા માટે 90 ટકા સબસિડી અપાશે. આ અંગે CM ભૂપેન્દ્ર પટેલે અગાઉ જાહેરાત કરી હતી. હવે, 10 ટકા ખેડૂતો અને 90 ટકા રકમ સરકાર આપશે. સુરતમાં...

કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે બોર બનાવવા માટે 90 ટકા સબસિડી અપાશે. આ અંગે CM ભૂપેન્દ્ર પટેલે અગાઉ જાહેરાત કરી હતી. હવે, 10 ટકા ખેડૂતો અને 90 ટકા રકમ સરકાર આપશે. સુરતમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમમાં સીઆર પાટીલે આ જાહેરાત કરી હતી.

Tags :
CM Bhupendra PatelGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHarvesting ProgramHydropower Minister CR PatilLatest Gujarati NewsSubsidy on BoreSurat
Next Article