Surat : નાયબ મુખ્યમંત્રી Harshbhai Sanghavi ના જન્મદિવસની અનોખી ઉજવણી
સુરતમાં બ્લડ ડોનેશન કેમ્પમાં હર્ષભાઈએ મુલાકાત લીધી હતી. નાયબ CM એ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી.
Advertisement
નાયબ મુખ્યમંત્રીની જન્મદિવસની અનોખી ઉજવણી છે. સુરતમાં બ્લડ ડોનેશન કેમ્પમાં હર્ષભાઈએ મુલાકાત લીધી હતી. નાયબ CM એ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી. આ કેમ્પનું આયોજન વિદ્યાલક્ષ્મી કેર ફાઉન્ડેશન દ્વારા કરાયું હતું. લાયન્સ કેન્સર હોસ્પિટલ પ્રેરિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. હર્ષભાઈએ સંસ્થા અગ્રણીઓને શુભકામના પાઠવી હતી. જન્મદિવસે સેવાકાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો... જુઓ અહેવાલ....
Advertisement


