Surat VGRC: PMએ વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત 2003માં કરી : Jagdishbhai Vishwakarma
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સંબોધન આપ્યું હતું અને કહ્યું હતું કે, PMએ વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત વર્ષ 2003 માં કરી હતી.
Advertisement
સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સંબોધન આપ્યું હતું અને કહ્યું હતું કે, PMએ વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત વર્ષ 2003 માં કરી હતી, જેની સક્સેસ સ્ટોરી આજે જોવા મળી રહી છે. ગુજરાત અનેક સમસ્યાઓમાંથી પસાર થયું. પરંતુ તેમ છતાં દેશના બજારોમાં ગુજરાત આજે પણ આગળ વધી રહ્યું છે. પહેલા એગ્રિકલ્ચર પર આખો દેશ નિર્ભર હતો..... જુઓ અહેવાલ....
Advertisement


