Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat VGRC : DyCM Harshbhai Sanghavi નું સુરતમાં સંબોધન

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંબોધનમાં કહ્યું કે, ગુજરાતનો 27.9 લાખ કરોડ સુધીની GDP ગ્રોથ નોંધાઈ છે.
Advertisement

ડાયમંડ સિટી સુરત ખાતે યોજાઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સનો આજે બીજો દિવસ છે. આજે ભાજપના દિગ્ગજ નેતા
J.P.Nadda અને Harshbhai Sanghavi ની વિશેષ ઉપસ્થિતિ રહી. દરમિયાન, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંબોધનમાં કહ્યું કે, ગુજરાતનો 27.9 લાખ કરોડ સુધીની GDP ગ્રોથ નોંધાઈ છે. તેમણે કહ્યું કે, વાઈબ્રન્ટનો સીધો ફાયદો વેપારીઓને થશે. દક્ષિણ ગુજરાતમાં 3.53 કરોડના MOU થયા છે. જ્યારે 2.82 લાખ યુવાઓને સીધી રોજગારી પ્રાપ્ત થશે. તેમણે કહ્યું કે, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરાશે...... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×