Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat VGRC : કેન્દ્રીય મંત્રી J.P. Nadda નું સુરત ખાતે સંબોધન

સુરતમાં યોજાઈ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સમાં આજે કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સંબોધન આપ્યું હતું.
Advertisement

તેમણે કહ્યું કે, મારું સૌભાગ્ય છે કે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો. વાયબ્રન્ટ ગુજરાત થકી ગુજરાત મોટી છલાંગ લગાવવા તૈયાર છે. ગુજરાતે પોતાનામાં એક આગવી ઓળખ ઊભી કસુરતમાં યોજાઈ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સમાં આજે કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સંબોધન આપ્યું હતું. રી છે. તેમણે કહ્યું કે, 2003 માં પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત અમદાવાદમાં યોજાયું હતું. ડાયલોગ, ડિસ્કશન અને રોકાણની શરૂવાત થઈ છે. વાઈબ્રન્ટ ગુજરાત ભારતના અન્ય રાજ્યની પણ સંસ્કૃતિ બની છે...... જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×