Surat Weather Updates: અમાસના દિવસે ડુમસ દરિયામાં જબરજસ્ત કરંટ
અમાસના દિવસે ડુમસ દરિયામાં જબરજસ્ત કરંટ જોવા મળ્યો હતો. દરિયાએ રૌદ્રરૂપ દેખાડતા ભયનો માહોલ જોવા મળ્યો હતો.
Advertisement
આજે અમાસની ભરતીનાં લીધે દરિયામાં જબરજસ્ત કરંટ જોવા મળ્યો હતો. સહેલાણીઓને દરિયા કિનારેથી દૂર કરવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ દુર્ઘટના ના બને તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કર્યુ હતું. દરિયા ગણેશ મંદિરના દાદર પાણીમાં ડૂબ્યા હતા.
Advertisement