Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar Honeytrap Case : મહંતને યુવતીએ હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા લાખો રૂપિયો!

અપરિણીત મહિલા ઘણા વર્ષોથી મહંતની સેવા-પૂજા કરતી હતી. મહંત અવાર-નવાર મહિલાના ઘરે આવતા હતા.
Advertisement

સુરેન્દ્રનગરમાંથી વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. મહંત સાથે યુવતીનો વીડિયો બનાવી પડાવ્યા રૂપિયાનો આરોપ છે. રૂ. 9.45 લાખ ખંખેરનાર 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. અપરિણીત મહિલા ઘણા વર્ષોથી મહંતની સેવા-પૂજા કરતી હતી. મહંત અવાર-નવાર મહિલાના ઘરે આવતા હતા. થોડા દિવસ અગાઉ મહંત મહિલાના ઘરે આવ્યા....જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×