Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surendranagar : જન્માષ્ટમી લોકમેળાનું 02 થી 07 સપ્ટેમ્બર સુધી આયોજન, આ વર્ષે શું નવું? જાણો

સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે આગામી તારીખ 2 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભવ્ય જન્માષ્ટમી લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Advertisement

સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે આગામી તારીખ 2 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભવ્ય જન્માષ્ટમી લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ ભાતીગળ મેળો માણવા માટે આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સુવિધાના સઘન પ્રબંધો કરાયા છે. મેળાના પરિસરમાં વિવિધ પ્રકારના ચકડોળ, ઇલેક્ટ્રોનિક રાઇડ્સ તેમજ ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ખાનગી સિક્યુરિટી તેમજ મહિલાઓની સુરક્ષા માટે ખાસ લેડી બાઉન્સર્સની પણ નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જ દરરોજ રાત્રે આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે...........જુઓ અહેવાલ..........

Tags :
Advertisement

.

×