Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar : તરણેતરનાં મેળામાં ગેરવર્તણૂક કરનારને પોલીસે ભણાવ્યો પાઠ

સુરેન્દ્રનગરનાં થાનગઢનાં તરણેતરનો મેળો યોજાઈ રહ્યો છે. આ મેળામાં ગઈકાલે એક અસામાન્ય ઘટના બની હતી. એક દારૂ પીધેલો યુવક મહિલા સાથે ગેરવર્તન અને અડપલાં કરતો ધ્યાન આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકની ધરપકડ કરીને બરોબરનો પાઠ ભણાવ્યો હતો....
Advertisement

સુરેન્દ્રનગરનાં થાનગઢનાં તરણેતરનો મેળો યોજાઈ રહ્યો છે. આ મેળામાં ગઈકાલે એક અસામાન્ય ઘટના બની હતી. એક દારૂ પીધેલો યુવક મહિલા સાથે ગેરવર્તન અને અડપલાં કરતો ધ્યાન આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકની ધરપકડ કરીને બરોબરનો પાઠ ભણાવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×